रु. 5 લાખ - 2 કરોડ
30 વર્ષ સુધી
9.50%* વાર્ષિક
પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો.
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
હોમ લોન દરને પ્રભાવિત કરી શકનારાં વિવિધ પરિબળો જોતાં તમને લાગશે કે તમે તે માટે ઝાઝું કરી નહીં કરી શકો. જોકે સદનસીબે તમે તે કરી શકો છો. અહીં નીચે સરળ છતાં અસરકારક ટિપ્સ અપાઈ છે, જે તમારા ખભા પર ઈએમઆઈનો બોજ ઓછો કરવામાં મદદ કરી શકે છે.
પૂર્વચુકવણી કરોહોમ લોનનાં આરંભનાં થોડાં વર્ષોમાં તમે વ્યાજ પર વધુ ખર્ચ કરશો અને મૂળ રકમ ઓછી કપાશે. આમ, તમારી હોમ લોનની પૂર્વચુકવણી ધીમે ધીમે તમારી બાકી મૂળ રકમ ઓછી કરીને તમારો વ્યાજ દર ઓછો થશે.
શક્ય તેટલી ટૂંકી મુદત પસંદ કરોતમારી લોનની પુનઃચુકવણી કરવા માટે 30 સુધી વર્ષ મળતા હોવાથી હોમ લોન લાંબા ગાળાની કટિબદ્ધતા છે. જોકે તમે ટૂંકી મુદત પસંદ કરો તો વ્યાજનો વધવાનું કાબૂમાં રાખી શકો છો.
ક્રેડિટ સ્કોર સારો રાખો800 સ્કોર સારો સ્કોર માનવામાં આવે છે અને તમારું ધિરાણ મૂલ્ય દર્શાવવામાં બહુ મદદ કરી શકે છે.
ઈએમઆઈ સુધારણા કરોલોન લીધા પછી જો તમને અમુક ઈએમઆઈ અગાઉથી ભરી શકાશે એવું લાગતું હોય તો તમે હંમેશાં ઈએમઆઈ સુધારણા કરાવી શકો છો.
ઓફરોની તુલના કરોતમારો નિર્ણય લેવા પૂર્વે બજારમાં ઉપલબ્ધ ઉત્તમ હોમ લોન વ્યાજ દર પર તમારું હોમવર્ક અને સંશોધન કરવાની ખાતરી રાખો.
બોનસ ટિપઃ પીરામલ ફાઈનાન્સની વેબસાઈટ પર ઉપલબ્ધ ઓનલાઈન હોમ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો, જે મફત ટૂલ ઈએમઆઈ તમારા માસિક બજેટને કઈ રીતે અસર કરશે તે સમજવામાં તમને મદદ કરશે.
અમારું હોમ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર ઘર ખરીદદારોને તેમની ધિરાણ રેખાની પતાવટ કરવા આવશ્યક માસિક ચુકવણીની ગણતરી કરવા મદદ કરે છે. હાઉસ લોન ઈએમઆઈ એસ્ટિમેટરનો ઉપયોગ કરીને લેણી રકમ, વ્યાજ દર અને પુનઃચુકવણી સમયગાળો એન્ટર કરો. એસ્ટિમેટર એકંદર ચૂકવાયેલું વ્યાજ અને અંદાજિત ઈએમઆઈ દર્શાવશે.
હોમ લોન વ્યાજ દર મૂળ રકમના ખર્ચ માટે અમારા દ્વારા ગ્રાહકોને લાગુ ખર્ચ છે. તમારી હોમ લોન પર મહિના દર મહિનાના ઈએમઆઈ લોન પર ધિરાણ દર દ્વારા નિર્ધારિત કરાય છે. હોમ લોન પુનઃચુકવણીની મુદત જેટલી લાંબી હોય તેટલી વ્યાજની રકમ ઉચ્ચ હોય છે.
અમે મુખ્યત્વે તમારી પુનઃચુકવણીની ક્ષમતા અને આવકને ધ્યાનમાં રાખીને તમારી હોમ લોનની રકમની પાત્રતા નક્કી કરીએ છીએ. અમે ધ્યાનમાં લઈએ તે અન્ય પરિબળોમાં તમારી પાત્રતા, ઉંમર, જીવનસાથીની આવક (જો કોઈ હોય તો), નિર્ભરની સંખ્યા, વ્યવસાયની સાતત્યતા અને ધિરાણ ઈતિહાસને પણ ધ્યાનમાં લઈએ છીએ.
હાલમાં પીરામલ ફાઈનાન્સ ખાતે હોમ લોન વ્યાજ દર વાર્ષિક 10.50 ટકાથી શરૂ થાય છે. સરેરાશે હોન લોન પર આ પ્રમાણસર વ્યાજ દર લાગુ કરાય છે.
જો વ્યાજ દરમાં ઘટાડો થશે એવું ભાંખવામાં આવતું હોય તો ફિક્સ્ડ દર અનુકૂળ નહીં બની શકે. જોકે બજી બીજા ફ્લોટિંગ દર બજારની અસ્થિરતાને અનુકૂળ હોય છે અને તેથી વધતા વ્યાજ સંચયના જોખમ સાથે આવે છે.
આ સંજોગોમાં હોમ લોન ઋણદાર તરીકે તમારે તમારી સ્થિરતા નક્કી કરવી જોઈએ. ફિક્સ્ડ હોમ લોન વ્યાજ દર સામાન્ય રીતે ફ્લોટિંગ દર કરતાં 1થી 2.5 ટકા વધુ હોય છે. જોકે તમારી લોનની મુદત દરમિયાન એકથી અન્ય પ્રકારમાં ફેરબદલી કરવાનો તમારી પાસે વિકલ્પ છે.
આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો
જો તમને ગણતરીની પારંપરિક પદ્ધતિઓ ફાવતી હોય તો તમે તમારી હોમ લોન પર ઈએમઆઈની ગણતરી કરવા નીચે આપેલી ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છોઃ
P*R*((1+R)^n)/(1-(1+R)^n)
અહીં P એટલે પ્રિન્સિપલ લોનની રકમ
R રેટ ઓફ ઈન્ટરેસ્ટ છે
n લોનની મુદત છે (મહિનામાં)
મેં પીરામલમાં હોમ લોન માટે અરજી કરી હતી અને મને ગૃહ સેતુ લોન હેઠળ 29 વર્ષ માટે આવશ્યક રકમ માટે મંજૂરી મળી. મેં રો હાઉસ ખરીદી કર્યું અને મારો પરિવાર અને હું ટૂંક સમયમા જ અમારા નવા ઘરમાં જવાના હોવાથી આનંદિત છીએ.
રાજેન્દ્ર રૂપચંદ રાજપૂત