रु.3 લાખ - 20 %E0%AA%B2%E0%AA%BE%E0%AA%96
48 મહિનાઓ
16.49% વાર્ષિક
પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
પીરામલ ફાઈનાન્સ પાસેથી બિઝનેસ લોન તમારી વેપાર યોજનાઓનો અને આ સ્પર્ધાત્મક વેપારી દુનિયામાં સફળતાને પંથે તેને લઈ જવાની વ્યૂહરચનાઓનો કાયાકલ્પ કરવામાં તમને સહાય કરશે.
View more
બિઝનેસ લોન તમારો વેપાર આરંભિક તબક્કામાં હોય અથવા તેના વૃદ્ધિના તબક્કામાં પણ આશીર્વાદરૂપ બને છે. લોનની રકમ તમારી ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની મૂડીની જરૂરતોને પહોંચી વળવામાં મદદ કરે છે. પીરામલ ફાઈનાન્સમાં અમે કોઈ પણ નાણાકીય ભીંસમાં તરી જવામાં તમને મદદરૂપ થવા માટે તમને બિઝનેસ લોન ઓફર કરીએ છીએ.
પીરામલ ફાઈનાન્સમાં અમે વ્યાવસાયિકો તેમ જ બિન- વ્યાવસાયિકો અથવા સ્વરોજગારી નાગરિકોને પણ બિઝનેસ લોન આપીએ છીએ. અમારી બિઝનેસ લોન પાત્રતા એકદમ સાનુકૂળ છે અને કિફાયતી દરે ઉપલબ્ધ છે.
તમે તમારી પસંદગી અનુસાર પોસ્ટ ડેટેડ ચેક, ઈલેક્ટ્રિક ક્લિયરન્સ સર્વિસીસ અથવા ડાયરેક્ટ ડેબ્ટ પદ્ધતિથી પણ લોનની પુનઃચુકવણી કરી શકો છો
જો તમે નિમ્નલિખિત મૂળભૂત માપદંડોને પહોંચી વળશો તો બિઝનેસ લોન માટે પાત્ર બની શકો છોઃ
બિઝનેસ લોન એકસાથે એકસામટી રકમમાં અથવા ધિરાણની રેખામાં કંપનીના માલિકોને ભંડોળ ઓફર કરે છે. તમારી કંપની આ નાણાકીય ધિરાણ સામે ફી અને વ્યાજ સાથે સમયાંતરે ધીરવામાં આવેલાં ભંડોળની પુનઃચુકવણી કરવાનું વચન આપે છે. બિઝનેસ લોન મેળવવાની પ્રક્રિયા નીચે મુજબ છેઃ
અમારી પાસેથી બિઝનેસ લોન માટે અરજી કરવા આ પગલાંનું પાલન કરોઃ
અમે નાણાકીય નિયોજનના વેપારમાં છીએ, પરંતુ મેં મારી મિલકત ખરીદી કરવાનો આખરી નિર્ણય કર્યો ત્યારે મને લોનની જરૂર પડી. મને પીરામલ ફાઈનાન્સ સૌથી ઉત્તમ વિકલ્પ જણાયો. તેઓ તેમના ગ્રાહકોની બધી આવશ્યકતાઓને પહોંચી વળે છે અને બિઝનેસ લોન મેળવવા માટે દરેક પગલે મને મદદરૂપ થયા.
નિર્મલ દંડ