બિનજરૂરી દસ્તાવેજીકરણની આવશ્યકતા નથી. જૂજ દસ્તાવેજોથી કામ થઈ જાય છે.
એફએક્યુ
પ્રી- ઓન્ડ કાર લોન શું છે?
પ્રી- ઓન્ડ કાર લોનને યુઝ્ડ કાર લોન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અસંરક્ષિત લોન તમને કોઈ પણ ઝંઝટ વિના ઉત્તમ જાળવણી કરેલી સેકંડ-હેન્ડ કારની ખરીદી કરવામાં મદદ કરે છે. પ્રી-ઓન્ડ કાર લોન વ્યવહારુ અને સ્પર્ધાત્મક વ્યાજ દરે વિતરણ કરાય છે અને તેમની પુનઃચુકવણીની મુદત સાત વર્ષ સુધી હોઈ શકે છે. દરેક નોકરિયાત અને સ્વરોજગારી નાગરિકો યુઝ્ડ કાર લોન અપનાવી શકે છે. નોકરિયાત હોય કે સ્વરોજગારી તમે લાંબે ગાળે ઈએમઆઈમાં લોન પુનઃચુકવણી કરવાના લાભ લો. આ લોનની અરજીની પ્રક્રિયા માટે ઓછામાં ઓછું દસ્તાવેજીકરણ આવશ્યક છે.
મને પ્રી-ઓન્ડ કાર લોન કોઈ પણ ઝંઝટ વિના કઈ રીતે મળી શકે?
પ્રી-ઓન્ડ કાર લોન આસાનીથી અને સુવિધાજનક રીતે મેળવવા માટે આ ટિપ્સનું પાલન કરોઃ વ્યવહારુ વ્યાજ દર અને ઝડપી વિતરણ નીતિ સાથે ધિરાણને શોધવા અમુક સંશોધન કરો. દાખલા તરીકે, પીરામલ ફાઈનાન્સમાં અમે બધા દસ્તાવેજો અને વિગતો વિશ્વસનીય હોય તો લોનની રકમ તુરંત મંજૂર અને વિતરણ કરીએ છીએ. લાંબી લોનની મુદત પસંદ કરો, કારણ કે તે તમારી પ્રી- ઓન્ડ કાર લોન પાત્રતા સુધારે છે. સમય બચાવવા માટે ઓનલાઈન પ્રી-ઓન્ડ કાર લોન પ્રક્રિયા અપનાવો. બધા આવશ્યક દસ્તાવેજો આયોજનબદ્ધ અને તૈયાર રાખો. દસ્તાવેજો સુપરત કરવામાં જેટલો લાંબો સમય લાગશે તેટલું પ્રક્રિયા અને મંજૂરી લાંબો સમય લેશે.
પ્રી-ઓન્ડ કાર લોન પસંદ કરવાના લાભો કયા છે?
પ્રી-ઓન્ડ કાર લોન પસંદ કરવાના વિવિધ લાભો ધિરાણદારથી ધિરાણદાર ભિન્ન હોય છે. જોકે સામાન્ય સામાન્ય લાભોમાં સમાવિષ્ટ છેઃ આસાન કાર ખરીદી પ્રક્રિયા, ઝંડપી મંજૂરી અને વિતરણ, ઓટો-ડીલર્સની વ્યાપક શ્રેણીમાં પસંદગી કરવાની આઝાદી, એસયુવી સહિત ઘણી બધી કાર માટે લોન રૂ. 15 લાખ સુધી મૂલ્યની કાર માટે લોન ઉપલબ્ધ, અસંરક્ષિત લોનના અન્ય પ્રકાર કરતાં ઓછો વ્યાજ દર, તમારી સુવિધા અનુસાર કસ્ટમાઈઝ્ડ પુનઃચુકવણી સમયસૂચિ, મહત્તમ પુનઃચુકવણી સાનુકૂળતા, ઓછામાં ઓછું દસ્તાવેજીકરણ
તમારે ડાઉન પેમેન્ટ કરવું પડશે કે નહીં તે ધિરાણદાર પર આધાર રાખે છે. અમારા જેવી અમુક ધિરાણ સંસ્થાઓ ઓછી રકમ સ્વીકારે છે, જ્યારે અન્યો ડાઉન પેમેન્ટ્સ માગી શકે છે. આથી કોઈ પણ નિર્ણય લેવા પૂર્વે ધિરાણદાર સંસ્થા પાસે આ પરિમાણ તપાસી લેવાની તમારી ફરજ છે.
પ્રી-ઓન્ડ કાર લોન પ્રક્રિયા કરવા માટે કેટલો સમય લેશે?
પીરામલ ફાઈનાન્સમાં પ્રી-ઓન્ડ કાર લોન અત્યંત ઝડપથી પ્રક્રિયા, મંજૂર અને વિતરણ કરાય છે. તમારી બેન્કની વિગતો અને કેવાયસી પુરાવા મારી પાસે મોકલો અને બાકી અમારી પાસે છોડી દો. મંજૂરી માટે લાગતો સમય વિશે વધુ અચૂક જાણકારી માટે કોઈ પણ સમયે અમારા કસ્ટમર સપોર્ટ પ્રતિનિધિનો સંપર્ક કરો.