रु. 18 લાખ
20 વર્ષ સુધી
9.50%* વાર્ષિક
પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો.
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો
પીએમએવાય એટલે પ્રધાન મંત્રી આવાસ યોજના, જે સમાજના વિવિધ વર્ગોને એફોર્ડેબલ હાઉસિંગ ઉપલબ્ધ કરવાના લક્ષ્ય સાથે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (સીએલએસએસ) છે.
હા, પીરામલ ફાઈનાન્સ પીએમએવાય યોજના હેઠળ હોમ લોન ઓફર કરે છે. ભારતના કોઈ પણ ભાગમાં પાકું ઘર (સર્વ હવામાનને ઝીલવું નિવાસી ઘર) ધરાવતો નહીં હોય તેવો લાભાર્થી પરિવાર ઈડબ્લ્યુએસ /એલઆઈજી /એમઆઈજી-1 અને એમઆઈજી-2 માટે વિવિધ યોજના હેઠળ પરિવાર માટે વ્યાખ્યા મુજબ વિવિધ માપદંડને આધીન આ સબસિડી માટે પાત્ર છે. આ યોજના થકી લાભાર્થી ઘરની ખરીદી /નિર્માણ પર વ્યાજની સબસિડી મેળવવા માટે પાત્ર બનશે.
પ્રધાન મંત્રી આવાસ યોજનાની સબસિડી યોજના 20 વર્ષની મહત્તમ મુદત માટે લાગુ છે.
પ્રધાન મંત્રી આવાસ યોજના માટે સેંકડો અરજદારો હોવાથી સબસિડી 3-4 મહિનામાં પ્રાપ્ત થશે. સરકાર સબસિડી મંજૂર કરવા પૂર્વે સઘન વેરિફિકેશન કરે છે.
કિફાયતી ઘર પૂરું પાડવા માટે પીએમએવાય યોજના હેઠળ સરકાર 20 વર્ષની મુદત માટે હાઉસિંગ લોન પર 6.5 ટકાની વ્યાજની સબસિડી પૂરી પાડશે
પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ ઋણદાર ઘર ખરીદી અથવા નિર્માણ કરે ત્યારે સબસિડી મેળવી શકે છે. ઋણદાર હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કરી શકે છે, પરંતુ બેલેન્સ ટ્રાન્સફર પર સબસિડી મેળવવા માટે પાત્ર નહીં બનશે.
તમે પીરામલ ફાઈનાન્સ દ્વારા આપવામાં આવેલી એપ્લિકેશન આઈડીનો ઉપયોગ કરીને એનએચબીની વેબસાઈટ પર તમારી પીએમએવાયની અરજીની સ્થિતિનું પગેરું મેળવી શકો છો
પ્રધાન મંત્રી આવાસ યોજના (પીએમએવાય) પાત્ર પ્રથમ વારના ઘરમાલિકોને તેના નિયમોને આધીન તેમની પ્રથમ મિલકતની ખરીદી કરવા માટે સબસિડીનો દાવો કરવા પાત્ર બનાવે છે. પ્રધાન મંત્રી આવાસ યોજના (પીએમએવાય) રૂ. 18 લાખથી ઓછી વાર્ષિક આવક સાથેના કોઈ પણ પરિવાર માટે ખુલ્લી છે. જો તમે પીએમએવાય સબસિડિયી નાણાકીય લાભ માટે અરજી કરવા માગતા હોય તો અમારા કોઈ પણ વિભાગમાં તેવું કરી શકો છો. શું તમે પ્રધાન મંત્રી આવાસ યોજના (પીએમએવાય) હથકી તમારું ઘર સપનાનું ઘર વસાવવા માગો છો? અમારી નિષ્ણાતોની ટીમ અરજીની પ્રક્રિયાના દરેક તબક્કે તમને મદદરૂપ થશે. અમારી નજીકની શાખાના વ્યાવસાયિકો તમારી અરજીનું મૂલ્યાંકન કરશે અને શક્ય તેટલું જલદી પ્રક્રિયા કરશે. અમારો હેતુ પ્રક્રિયા સરળ બનાવવાનો અને તમારે માટે તેને શક્ય તેટલી ઝડપી અને આસાન બનાવવાનો છે.
પ્રધાન મંત્રી આવાસ યોજના માટે પાત્ર બનવા નિમ્નલિખિત પગલાંનું પાલન કરીને અમારી હોમ લોન માટે અરજી કરોઃ
તમારી સબસિડી મંજૂર થયા પછી આપોઆપ તમારી હોમ લોન સામે સમાયોજિત થશે. આને કારણે તમારું સપનાનું ઘર ખરીદી કરવાનું વધુ કિફાયતી બની જશે. અમારા સમર્પિત રિલેશનશિપ મેનેજરો હોમ લોન અરજીની પ્રક્રિયા અથવા પીએમએવાય અને તેની સ્થિતિ વિશે તમને હોઈ શકે તે કોઈ પણ પ્રશ્નોના ઉત્તરો તમને જોઈતા હોય ત્યારે તમારે માટે ઉપલબ્ધ થશે. પીરામલ ફાઈનાન્સ તમે હોમ લોન લો ત્યારે ઘર ઝંઝટમુક્ત રીતે ખરીદી કરવા માટે સાનુકૂળ મુદત અને હપ્તા સહિત વિવિધ લાભો માણશો.
મેં ગૃહસેતુ હોમ લોન યોજના માટે અરજી કરી હતી. મારી જરૂર અનુસાર 29 વર્ષની મુદત માટે તે મંજૂર કરાઈ. મારો પરિવાર અને હું બેહદ ખુશ છું અને અમારા નવા ઘરમાં ટૂંક સમયમાં જ પ્રવેશ કરવા ઉત્સુક છીએ.
રાજેન્દ્ર રૂપચંજ રાજપૂત