બિઝનેસ અને એમએસએમઈ લોન પાત્રતા માપદંડમાં વિવિધ પરિમાણોનો સમાવેશ થાય છે અને તેમાં તમારી ટેક્સ ચુકવણીનો રેકોર્ડ, સિબિલ સ્કોર, ધિરાણ ઉપયોગિતાનું પ્રમાણ, બેન્ક બેલેન્સ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે. આથી નોંધનીય રીતે ઉચ્ચ બિઝનેસ લોન રકમ માટે પાત્ર બનવા તમારે નિમ્નલિખિત પરિબળોનું પાલન કરવું આવશ્યક છેઃ
તમારો ક્રેડિટ સ્કોર તમારા પાત્રતા માપદંડ નક્કી કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. આમ, સિબિલ સ્કોર 700થી ઓછો હોય તો લાક્ષણિત રીતે તમારા વેપાર અને એસએમઈ લોન પાત્રતા પર અસર કરી શકે છે.
તમે ચુકવણીમાં નિયમિત અને સ્વચ્છ રેકોર્ડ ધરાવતા હોય તો તમે મોટી લોન માટે પાત્ર બની શકો છો. આને કારણે તમને વધુ સંખ્યામાં બિઝનેસ લોન પ્રાપ્ત થઈ શકે છે.
પીરામલ ફાઈનાન્સનું વર્કિંગ કેપિટલ લોન પાત્રતા કેલ્ક્યુલેટર બહુ જ સ્માર્ટ અને સિંપલ છે. તમે બિઝનેસ લોન માટે તમારી પાત્રતા નક્કી કરવા આ ઉપયોગમાં આસાન કેલ્ક્યુલેટર જરૂર અજમાવી જોવું જોઈએ. ઉફરાંત તમે તે માટે અરજી કરી શકો છો અને તુરંત ઓનલાઈન મંજૂરી મેળવી શકો છો.
યાદ રાખો, તમે જેને માટે અરજી કરો તે બિઝનેસ લોન અરજી કર્યાના 24 કલાકમા વિતરણ કરાય છે. જોકે તેની સાથે અમુક નિયમો અને શરતો સંકળાયેલા છે.
જો બિઝનેસ લોન માટે તમારી પાત્રતા આશાસ્પદ નહીં હોય તો તે સુધારવા માટે તમે અમુક રીત અજમાવી શકો છો. અમે તમારી બિઝનેસ લોન પાત્રતા વધારવા માટે નીચે અમુક પદ્ધતિઓ બતાવી છે. તેમાં સમાવિષ્ટ છેઃ
તમે બિઝનેસ લોન માટે પાત્ર છો કે નહીં તે જાણવું હોય તો તમારે સૌપ્રથમ બિઝનેસ લોન માટે તમારી પાત્રતા નક્કી કરવી જોઈએ. લાક્ષણિક રીતે બિઝનેસ લોન માટે પ્રમાણસર પાત્રતા માપદંડ નીચે મુજબ છેઃ
નવી બિઝનેસ લોન પાત્રતા અનુસાર બિઝનેસ લોન માટે પાત્ર બનવા તમારી ચોક્કસ વાર્ષિક આવક હોવી જોઈએ. આથી વેપાર માલિક તરીકે તમારી ઓછામાં ઓછી વાર્ષિક આવક રૂ. 1.5 લાખ હોવી જોઈએ. તો જ તમારા વેપારને વિસ્તારવા અને અન્ય સુવિધાઓ માટે તમે આસાની થઈ બિઝનેસ લોન પ્રાપ્ત કરી શકશો.
હા, એકલ પ્રોપ્રાઈટર બિઝનેસ લોન મેળવવા માટે સક્ષમ છે. મુખ્યત્વે તેનું કારણ બિઝનેસ લોન એકલ પ્રોપ્રાઈટરશિપ સહિત બધા પ્રકારના વેપારોને ફાઈનાન્સ આપે છે. જોકે વેપારોએ બિઝનેસ લોન પ્રાપ્ત કરવા માટે આવશ્યક બધા પાત્રતા માપદંડ પરિપૂર્ણ કરવાનું મહત્ત્વપૂર્ણ છે.
ખરાબ ક્રેડિટ સ્કોર સાથે પણ તમે અમુક સંજોગોમાં આસાનીથી બિઝનેસ લોન લઈ શકો છો. અહીં ખરાબ ક્રેડિટ સાથેની બિઝનેસ લોન મેળવવા માટે અમુક રીત આપી છેઃ
જો તમે નવો વેપાર શરૂ કરવા માગતા હોય તો તમે આસાનીથી એમએસએમઈ લોન મેળવી શકો છો. જોકે તમે લોનની રકમ માટે પાત્ર છો કે નહીં તે નક્કી કરવા માટે એમએસએમઈ લોન પાત્રતા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો.
તમે તમારા નવા વેપારો માટે એમએસએમઈ લોનનો આસાનીથી ઉપયોગ કરી શકો છો, જેથી તમે તેમાંથી મહત્તમ લાભ પ્રાપ્ત કરી શકો. ઉપરાંત એમએસએમઈ લોન મૂડી વૃદ્ધિ માટે ભંગોળ પણ પૂરું પાડે છે અને તે કોઈ પણ પ્રકારની વેપારની આવશ્યકતાઓ માટે ઉપયોગ કરી શકાય છે.
બિઝનેસ લોન માટે અરજી કરવા તમારી ઉંમર કમસેકમ 21 વર્ષ હોવી જોઈએ અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકો બિઝનેસ લોન માટે પાત્ર નહીં બની શકે. તમે પીરામલ ફાઈનાન્સની વેબસાઈટ પરથી બિઝનેસ લોન પાત્રતા તપાસી અને ગણતરી કરી શકો છો.
જો તમે તમારો વેપાર વધારવા માગતા હોય તો તમને બિઝનેસ લોનની જરૂર છે. અને તમારી બિઝનેસ લોન મેળવવા માટે તમારે ઘણા બધા દસ્તાવેજો આપવાની જરૂર રહેશે. તેમાંથી અમુક નીચે મુજબ છેઃ
તમારા વેપારમાંથી ઓછામાં ઓછી વાર્ષિક આવક વાર્ષિક રૂ. 1.5 લાખ હોવી જોઈએ. ઉપરાંત અરજદાર તરીકે તમારી ઉંમર કમસેકમ 21 વર્ષ અને લોનની મેચ્યુરિટી સમયે 65 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ.
જો તમે બિઝનેસ લોન પ્રાપ્ત કરવા માગતા હોય તો તમારી પાત્રતા સૌપ્રથમ તપાસવી જોઈએ. બિઝનેસ લોનની પાત્રતા તપાસવા માટે તમે બિઝનેસ લોન પાત્રતા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. તમે પીરામલ ફાઈનાન્સની વેબસાઈટ ખોલશો ત્યાં તમને પાત્રતા કેલ્ક્યુલેટર મળી આવશે.