Disclaimer
  • પીરામલ ફાઈનાન્સ એ ખાતરી રાખવાનો પ્રયાસ કરે છે કે બધી માહિતી અને સામગ્રીઓ, જે પ્રોડક્ટો, સેવાઓ, સુવિધાઓ, ઓફર કે અન્યથા સંબંધમાં હોય (હવે પછી તેને "માહિતી" તરીકે સંદર્ભિત કરાશે), જે આ વેબસાઈટ www.piramalfinance.com ના ભાગરૂપે પૂરી પાડવામાં આવી હોય, તે વેબસાઈટ પર સમાવેશ કરવા સમય અચૂક છે છતાં માહિતીની અચૂકતાની તે બાંયધરી આપી નહીં શકે. પીરામલ ફાઈનાન્સ માહિતીની સંપૂર્ણતા કે પૂર્તતા કે અચૂકતાનું કોઈ પણ આલેખન કરતી નથી કે બાંયધરી આપતી નથી અને અભિવ્યક્ત રીતે આ માહિતી અપડેટ કરવામાં કોઈ પણ ક્ષતિઓ અથવા બાદબાકી કે વિલંબ માટે ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરે છે. આ વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી પૂર્વસૂચના વિના ફેરફાર, અપડેશન, સુધારાવધારા, વેરિફિકેશન અને સુધારણાને આધીન છે અને આવી માહિતી ભૌતિક રીતે બદલાઈ શકે છે.
  • માહિતી એ શરત પર આપવામાં આવી છે કે તે પ્રાપ્ત કરનારી વ્યક્તિઓ તેના ઉપયોગ પૂર્વે અથવા કોઈ પણ નિર્ણય લેવા પૂર્વે તે સંબંધમાં તેના હેતુઓ માટે તેની અનુકૂળતાની પોતાની ખાતરી કરશે. આ વેબસાઈટ પર કોઈ પણ માહિતી કોઈ પણ નાણાકીય યોજનામાં રોકાણ કરવાનું આમંત્રણ નથી. આ વેબસાઈટ કે માહિતીનો કોઈ પણ ઉપયોગ તમારા પોતાના જોખમે કરવાનો રહેશે.
  • પીરામલ ફાઈનાન્સ તેના ડાયરેક્ટરો, કર્મચારીઓ, સહયોગીઓ અથવા અન્ય પ્રતિનિધિઓ અને તેની સંલગ્નિતો સાથે તેના ડાયરેક્ટરો, કર્મચારીઓ, સહયોગીઓ અથવા અન્ય પ્રતિનિધિઓ વેબસાઈટના ઉપયોગ સંબંધમાં ઉદભવનાર કોઈપ ણ હાનિઓ કે ઈજા માટે ઉત્તરદાયી નહીં રહેશે.
  • વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતીમાં પીરામલ ફાઈનાન્સની કોઈ પણ પ્રોડકટ કે સેવાઓની ઓફર, આમંત્રણ, જાહેરાત, પ્રમોશન કે આગ્રહ નથી અને કોઈ પણ અધિકારો કે જવાબદારીઓ નિર્માણ કરવાનો તેનો હેતુ નથી.
  • વેબસાઈટ પર આપવામાં આવેલા ડેટા અને માહિતી વ્યાવસાયિક કે અન્યથા સલાહ નથી અને તે રીતે તેની પર આધાર રાખવો નહીં જોઈએ. પ્રોડક્ટો સંધમાં સમાચારો / લેખો હોઈ શકે છે ત્યારે લેખોના મુદ્દા અને ડેટાનું અર્થઘટન યોગદાનકર્તાઓનો ગત અભિપ્રાય જ રહેશે અને કોઈ રીતે પીરામલ ફાઈનાન્સના વ્યૂહ પ્રદર્શિત કરતા નથી. ઉપભોક્તાઓને વેબસાઈટમાં લેખો અને અન્ય ડેટા ફકત માહિતી તરકે જ ઉપયોગ કરવા અને લેખકોના વ્યૂહ કે અભિપ્રાયો દ્વારા પ્રભાવિત થય વિના તેમના પોતાના સ્વતંત્ર નિર્ણયો લેવા અને સ્વતંત્ર રીતે આકલન કરવાની સલાહ છે.
  • બધી લોનની મંજૂરી આપવાનું પીરામલ ફાઈનાન્સની એકમેવ મરજી પર આધાર રાખે છે.